Jena Gune Rizya Giradhari (Gujarati) (Gujarati Edition) por Sadhu Aksharvatsaldas

Jena Gune Rizya Giradhari (Gujarati) (Gujarati Edition) por Sadhu Aksharvatsaldas

Titulo del libro : Jena Gune Rizya Giradhari (Gujarati) (Gujarati Edition)
Fecha de lanzamiento : December 9, 2018
Autor : Sadhu Aksharvatsaldas
Editor : Swaminarayan Aksharpith

Jena Gune Rizya Giradhari (Gujarati) (Gujarati Edition) de Sadhu Aksharvatsaldas está disponible para descargar en formato PDF y EPUB. Aquí puedes acceder a millones de libros. Todos los libros disponibles para leer en línea y descargar sin necesidad de pagar más.

Sadhu Aksharvatsaldas con Jena Gune Rizya Giradhari (Gujarati) (Gujarati Edition)

હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવાયેલ સંતત્વની તમામ વ્યાખ્યાઓનો સરવાળો એટલે વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ. વેદ વ્યાસજી શ્રીમદ્ ભાગવતમાં પરમાત્માના સત્યમ્, શૌચમ્, દયા વગેરે 3૯ કલ્યાણકારી સનાતન લક્ષણો-ગુણોનું ગાન કરે છે, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવા ગુણાતીત સંતનો અપરંપાર મહિમા ગાય છે. જેના ગુણે પરમાત્મા રીઝે, ને જેમનું ગુણચિંતન કરતાં સૌ કોઈને પણ એવો જ અનુભવ થતો એવા મહાન સંત પ્રમખસ્વામી મહારાજ હતા. તેઓમાં પરમાત્માના 3૯ સદ્ગુણો-લક્ષણો પૂર્ણપણે મઘમઘતા. ‘જેના ગુણે રીઝ્યા ગિરધારી’ પુસ્તક એમના દિવ્ય પ્રેરક જીવનના એવા જ કેટલાક હૃદયસ્પર્શી પ્રસંગોની વિશિષ્ટ છબિઓ સહિતની પ્રસ્તુતિ છે.